ખેલ મહાકુંભ ૨૦૨૧-૨૨ અંતર્ગત સૌરાષ્ટ્ર ઝોન કક્ષા સ્પર્ધાનો કાર્યક્રમ જાહેર…
ખેલ મહાકુંભ ૨૦૨૧-૨૨ અંતર્ગત સૌરાષ્ટ્ર ઝોન કક્ષા ખો-ખો અંડર-૧૭ ઓપન ભાઈઓ બહેનોની સ્પર્ધાનો કાર્યક્રમ જાહેર…
સભ્ય સચિવ જિલ્લા ખેલ મહાકુંભ સમિતિ અને જિલ્લા રમત ગમત અધિકારીશ્રી સુરેન્દ્રનગરની અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે, ખેલ મહાકુંભ-૨૦૨૧-૨૨ અંતર્ગત સૌરાષ્ટ્ર ઝોન કક્ષા અં-૧૭, ઓપન (માત્ર પસંદગી ટીમ) ભાઈઓ તથા બહેનોની સ્પર્ધાનું આયોજન તા.૧૩/૦૫/૨૦૨૨ થી ૨૧/૦૫/૨૦૨૨ દરમ્યાન નીચે દર્શાવ્યા મુજબ યોજાનાર છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં સુર્યોદય થતા પહેલા અને સુર્યાસ્ત થાય બાદ રેતી ખનન ઉપર કાયદાથી પ્રતિબંધ…
ક્રમ | એઇઝ ગ્રુપ | રીપોર્ટીંગ તારીખ,
સમય અને સ્થળ |
સ્પર્ધા તારીખ, સમય અને સ્થળ |
૧ | અંડર-૧૭ બહેનો માત્ર પસંદગી ટીમ | તા.૧૩/૦૫/૨૦૨૨
સાંજે: ૦૫:૦૦ કલાકે જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, લીંબડી |
સ્પર્ધાની મેચો લીગ પદ્ધતિથી રમાડવાની સૂચના હોય, પ્રારંભિક મેચો રીપોર્ટીંગના દિવસે રાત્રે ઇન્ડોર હોલમાં લાઇટીંગમાં રમાડવામાં આવશે. અર્ધલશ્કરી દળોની ૧૦૭ કેન્ટીનમાં ખાદી ઉત્પાદનોના વેચાણની શરૂઆત કરી…..
|
૨ | અંડર-૧૭ ભાઈઓ માત્ર પસંદગી ટીમ | તા.૧૫/૦૫/૨૦૨૨
સાંજે: ૦૫:૦૦ કલાકે જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, લીંબડી |
|
૩ | ઓપન એજ બહેનો માત્ર પસંદગી ટીમ | તા.૧૭/૦૫/૨૦૨૨
સાંજે: ૦૫:૦૦ કલાકે જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, લીંબડી |
|
૪ | ઓપન એજ ભાઈઓ માત્ર પસંદગી ટીમ | તા.૧૯/૦૫/૨૦૨૨
સાંજે: ૦૫:૦૦ કલાકે જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, લીંબડી |
ખુબજ ટુંક સમયમા અમારી યુ ટયુબ ચેનલ મા પણ સમાચાર રેગ્યુલર ચાલુ કરવામા આવનાર છે. તો અમે આપને વિનંતી કરીએ છીએ કે આ લિંક કલીક કરી અમારી ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પ્રેસ કરો – ફ્રીડમ જર્નાલીજમ સમાચાર
માહિતી બ્યૂરો, સુરેન્દ્રનગર તરફથી…